ABOUT SURBHI

સુરભિ અર્થાત સુવાસ

જેમ અગ્નિ , વાયુ , જલ , પૃથ્વી અને આકાશપરોપકારી છે. તેમ સુરભિ ગ્રુપ મહુવા- શ્રી સુરભિ ચેરિટેબલ ટ્રસ્ટ , મહુવા આ પાંચમહાભૂતને પ્રેરણા સ્ત્રોત માંની સન ૧૯૯૩ માંસ્થાપના કાળથી

નિમ્નલિખિત જનસેવા , સમાજસેવાનીપ્રવૃતિથી સારાય મહુવા પંથકમાં પોતાના સેવા-સદ્દભાવ

અને નિ:સ્વાર્થ કાર્યોની સુવાસ પ્રસરાવી રહ્યું છે.

૧. સામાજિક ક્ષેત્રે

૨. શૈક્ષણિક ક્ષેત્રે

૩. સાંસ્ક્રુતિક ક્ષેત્રે

૪. તબીબી ક્ષેત્રે

૫. પર્યાવરણ ક્ષેત્રે

૬. યોગ-રમતગમત ક્ષેત્રે

૭. કુદરતી આપત્તિ સમયે રાષ્ટ્રીય સેવા. 


પ્રો. ડો. એન.એન.વ્યાસ

માર્ગદર્શક

પ્રો. ડો. એન.એન.વ્યાસ,

મહુવા, ૩૬૪૨૯૦

જિ. ભાવનગર,

ગૂજરાત,

ભારત


પરેશભાઈ ધકાણ

1993-1999 મહુવા

વર્ષ- 2000 થી સૂરત સ્થિર.



  • જિજ્ઞેશ જે. મહેતા

    મેનેજિંગ ટ્રસ્ટી,

    (નામાંકિત "પદ્મશ્રી" ઉમેદવાર)

  • ભૂપતભાઈ બી. બારૈયા

    ટ્રસ્ટી

  • મનહરલાલ ડી. વોરા

    ટ્રસ્ટી

  • નીતિનભાઈ એસ. મહેતા

    ટ્રસ્ટી

  • મહમદી એસ. છતરિયા

    ટ્રસ્ટી

  • વિરેનભાઈ બી. મલકાણ

    ટ્રસ્ટી

  • દિનેશભાઈ બી. મહેતા

    ટ્રસ્ટી

  • ચેતન જે. સોપારિયા

    ટ્રસ્ટી