સ્વચ્છભારત – અભિયાન અંતર્ગત સંસ્થા દ્રારા મહુવામાં 2002થી સરકારશ્રીના સ્વચ્છતાઅભિયાનમાં જોડાઈને નગરમાં વિવિધ સ્થળે નિયમિત સફાઈ કરાવવી, ડસ્ટબીન મુકાવરાવવાં, પોસ્ટર,પત્રિકા, વિનંતિ પત્રો, વિગેરે દ્રારા સ્વચ્છતા માટે પ્રચાર-પ્રસારદ્રારા જનતા જનાર્દનમાં લોકજાગૃતિ કેળવી રહ્યા છીએ.જેને કારણે રહેણાક- વાણિજય તથાસાર્વજનિક અનેક વિસ્તારોમાં સ્વયં નાગરિકો તેમજ પ્રશાસન દ્રારા નિરંતર સફાઈ થઈ રહીછે.