સંસ્થા
દ્રારા ડિસેમ્બર 2012 થી ચાલી રહેલ વંચિતજૂથ- છેવાડાનાં બાળકો માટેના નિ:શુલ્ક
શિક્ષણ અભિયાનમાં જૂન 2022 સુધીમાં 500+ બાળકોને ડ્રોપ આઉટ થતા પૂર્વે સંસ્કાર
સાથે શળાકીય શિક્ષણ પૂરુ પાડેલ છે.
આ
સમય દરમ્યાન નિયમિત થયેલાં,100+ વિદ્યાર્થીઓ ધો.11 સુધીમાં શહેરની અગ્રણી
હાઈસ્કૂલમાં સુવિધાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે.