સંસ્થા દ્રારા 2007થી એટલેકે છેલ્લા 15
વર્ષથી શહેરમાં વારસી,
બિનવારસી-અસહાય માનસિક રોગથી પીડિત ભાઈ-બહેનોને પોલિસ,
હોમગાર્ડ વિભાગની મદદ લઈ સ્થાનિક તેમજ ભાવનગર,
વડોદરા, જામનગર સ્થિત
માનસિક રોગની સરકારી હોસ્પિટલમાં 30+ દર્દીઓની સારવાર અપાવેલ,
તે પૈકી 20+ દર્દીઓ પૂર્ણપણે સ્વસ્થ થઈ જતાં તેમના પરિવાર જોડે ખુશહાલ જીવન વિતાવી
રહ્યા છે.